International Yoga Day 2023

૨૧ જુન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ  નિમિત્તે યોગનિકેતન દ્વારા આયોજીત વિવિધ કાર્યક્રમો

તા.:  ૨૦ જૂન,મંગળવાર,

૧૫૦ યોગ  સાધકો દ્વારા ૧૦૮ આસનોના સમન્વયપૂર્વક સામુહિક આસન સાધના

સમય: સવારે ૫:૪૫ થી

૨૧ જુન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ  નિમિત્તે યોગનિકેતન દ્વારા આયોજીત વિવિધ કાર્યક્રમો

તા.:  ૨૫ જૂન,રવિવાર

યોગનિકેતન સંગીત અકાદમીના પ્રાધ્યાપકો શ્રી પ્રદ્યુમ્‍ન પંડ્યા અને શ્રી મયંક પંડ્યા દ્વારા રાગ યમન રૂપ (સ્વરૂપ) રંગ આધારિત શાસ્ત્રીય સંગીત કાર્યક્રમ

સમય: સાંજે છ વાગ્યાથી

તા.:  ૨ જુલાઇ, રવિવાર

“માણ-આખ્યાન”

વિષય: આદ્યકવિ શ્રી નરસિંહ મહેતાનો  ભક્તિયોગ

પ્રસ્તુતિ:  શ્રી મયંક પંડ્યા અને શ્રી પ્રદ્યુમ્‍ન પંડ્યા 

સમય: સાંજે છ વાગ્યાથી 

૨૧ જુન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ  નિમિત્તે યોગનિકેતન દ્વારા આયોજીત વિવિધ કાર્યક્રમો

તા.: ૧૧ જૂન થી ૧૮ જૂન સુધી                                                                                                                         

યોગનિકેતનની બહારની દિવાલ પર યોગનિકેતનના સાધકો દ્વારા ચિત્રકામ (યોગ અને સંગીત વિષયને લગતા)

તા.:  ૨૦ જૂન,મંગળવાર,

૧૫૦ યોગ  સાધકો દ્વારા ૧૦૮ આસનોના સમન્વયપૂર્વક સામુહિક આસન સાધના

સમય: સવારે ૫:૪૫ થી

તા.:  ૨૧ જૂન,બુધવાર

આંતર્‍રાષ્ટ્રીય યોગદિન નિમિત્તે યોગનિકેતનના શિક્ષક-સાધક ગણ દ્વારા સમૂહમાં સુચિત યોગસાધના

સમય: સવારે ૫:૪૫ થી ૬:૪૫ સુધી

૧૦૮ ૐ કાર  ધ્યાન

સમય: સવારે ૬:૫૫ થી ૭:૫૦ સુધી

૨૧ જુન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ  નિમિત્તે યોગનિકેતન દ્વારા આયોજીત વિવિધ કાર્યક્રમો

હરિ ૐ તત્ સત્

આંતર્‍રાષ્ટ્રીય યોગદિવસ ૨૦૨૩ની ઉજવણી નિમિત્તે યોગનિકેતન દ્વારા આયોજીત વાર્તાલાપ 

વિષય: જીવનમાં કર્મયોગ - ભક્તિયોગ - જ્ઞાનયોગ - રાજ્યોગનું મહત્ત્વ

વક્તા: સ્વામી અનંતરાનંદજી (રામકૃષ્ણ મિશન – વિવેકાનંદ મૅમોરિયલ, વડોદરા)

વાર્તાલાપનો દિવસ અને સમય: ૧૮ જૂન ૨૦૨૩; રવિવાર અને સવારે ૭ થી ૮.૩૦

સ્થળ: યોગનિકેતનનો મુખ્ય ખંડ, પોસ્ટ ઑફિસ સામે, ફતેગંજ ચાર રસ્તા પર, વડોદરા

૨૧ જુન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ  નિમિત્તે યોગનિકેતન દ્વારા આયોજીત વિવિધ કાર્યક્રમો

તા.: ૧૧ જૂન, રવિવાર,  

જાહેર પરિસંવાદ

વિષય: યોગની કાલ, આજ અને આવતી કાલ.

સમય: સવારે ૭ થી ૯.

વક્તાઓ:  ડૉ.ઓમપ્રકાશ જુનેજા,  ડૉ.કિરણ શીંગ્લોત,  ડૉ,ૠતેશ પટેલ

🙏હરિ ૐ તત્ સત્ 🙏

આંતર્‍રાષ્ટ્રીય યોગદિવસ ૨૦૨૩ની ઉજવણી નિમિત્તે યોગનિકેતન દ્વારા આયોજીત વાર્તાલાપ

 વિષય: ધ્યાન વિજ્ઞાન  

 વક્તા: ડૉ ઈશાન આચાર્ય 

 દિનાંક અને સમય: 4 જૂન ૨૦૨૩ ને રવિવારે સવારે ૭ થી ૮.૩૦

 સ્થળ: યોગનિકેતનનો મુખ્ય ખંડ, પોસ્ટ ઑફિસ સામે, ફતેગંજ ચાર રસ્તા પર, વડોદરા

આ વાર્તાલાપમાં પ્રત્યક્ષ અને પરોક્ષ લાભ લેવા સર્વને ભાવભીનું આમંત્રણ છે. 

પરોક્ષ રીતે (ઑનલાઇન) જોડાવા માટે 

Join Zoom Meeting click on me

🙏હરિ ૐ તત્ સત્ 🙏

આંતર્‍રાષ્ટ્રીય યોગદિવસ ૨૦૨૩ની ઉજવણી નિમિત્તે યોગનિકેતન દ્વારા આયોજીત વાર્તાલાપ

 વિષય: વિષાદયોગ 

 વક્તા: કિરણ ન. શીંગ્લોત

 દિનાંક અને સમય: ૨૮ મે ૨૦૨૩ ને રવિવારે સવારે ૭ થી ૮.૩૦

 સ્થળ: યોગનિકેતનનો મુખ્ય ખંડ, પોસ્ટ ઑફિસ સામે, ફતેગંજ ચાર રસ્તા પર, વડોદરા

ચર્ચાનો વિષય: માનવ જીવનમાં રોગ અને પીડા અનિવાર્ય છે. દુઃખ અને પીડા વગરનું જીવન અસંભવ છે. દુઃખ સહજ છે, પણ પીડા માનવી પોતાની પસંદગીથી મેળવે છે. દુઃખ અને પીડા જીવનમાં ઉન્નતિ અને આધ્યાત્મિક વિકાસનું કારણ બની શકે છે. જે જીવનની પીડાઓ સાથે યોગ સાધી શકે છે તે જ અર્જન એટલે કે સિદ્ધિનો અધિકારી છે. 

આ વાર્તાલાપમાં પ્રત્યક્ષ અને પરોક્ષ લાભ લેવા સર્વને ભાવભીનું આમંત્રણ છે. 

પરોક્ષ રીતે (ઑનલાઇન) જોડાવા માટે 

Join Zoom Meeting click on me

🙏Hari Aum 🙏

Yoganiketan is happy to announce health related programs on upcoming Sundays for next one month as a part of International Yoga day 2023 celebration. The details of first lecture arranged for the same is given below 👇