સ્મરણાંજલિ
પ્રાતઃ સ્મરણિય પરમ પૂજ્ય ગુરુજી ડૉ. શ્રી. વિષ્ણુપ્રસાદ આચાર્ય ના ૧૩મા નિર્વાણદિન નિમિત્તે, સંગીતમય શ્રદ્ધા સુમન અર્પણ કરવાનો કાર્યક્રમ,
તા.: ૧/૫/૨૫.
દિવસ: રવિવાર.
સમય: ૬:૩૦ થી ૭.૧૦ સવારે.
યોગનિકેતનના મુખ્ય ખંડમાં રાખવામાં આવ્યો છે. સર્વે સાધકો, વિદ્યાર્થીઓ અને યોગ શિક્ષકોને ઉપસ્થિત રહેવા ભાવભીનું આમંત્રણ છે.
હરિ ઓમ