યોગનિકેતન દ્વારા ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુવંદના કાર્યક્રમ
તારીખ: ૧૦ જુલાઇ ૨૦૨૫,ગુરુવાર & તિથિઃ અષાઢી પૂનમ
ગુરુપાદુકાપૂજન (સમય: ૭:૦૦ થી ૭:૩૦ સવારે)
સંગીતમય ગુરુવંદના કાર્યક્રમ (સમય: ૭:૩૫ થી ૭:૫૫ સવારે)
Dates: June 9 - June 14, 2025
Time: 5:00 AM to 5:40 AM
Date: June 15, 2025
Time: 9:00 AM to 12:00 Noon
Dates: June 1 - June 20, 2025
Time:
Morning Session: 5:50 AM to 6:50 AM
Evening Session: 6:00 PM to 7:00 PM
Date: June 21, 2025
Time: 5:50 AM to 6:50 AM
Date: June 21, 2025
Time: 7:10 AM to 7:45 AM
યોગનિકેતન દ્વારા આયોજીત વિદ્યાર્થી મેધાસંસ્કાર શિબિર
તારીખઃ ૮ મે થી ૨૪ મે ૨૦૨૫
સમય: સવારે ૭.૦૦ થી ૯.૦૦ (રવિવાર સિવાય)
સ્મરણિય પરમ પૂજ્ય ગુરુજી ડૉ. શ્રી. વિષ્ણુપ્રસાદ આચાર્ય ના ૧૩મા નિર્વાણદિન નિમિત્તે, સંગીતમય શ્રદ્ધા સુમન અર્પણ કરવાનો કાર્યક્રમ.
તારીખ ૧/૫/૨૫. અને રવિવારના રોજ, સવારે ૬:૩૦ થી ૭.૧૦ સવારે.
સ્મરણીય પરમ પૂજ્ય ગુરુજી ડૉક્ટર શ્રી. વિષ્ણુપ્રસાદ આચાર્યશ્રીના ૧૦૩મા પ્રાકટ્ય દિન નિમિત્તે સંગીતમય શ્રદ્ધાસુમન અર્પણ કરવાનો કાર્યક્રમ
તારીખ ૧૪ ડિસેમ્બર ૨૦૨૪ અને શનિવારના રોજ, સવારે ૭.૧૦ થી ૭.૫૦
आदरणीय डॉ. गणेश देवी (पद्मश्री, लेखक, विचारक, समाजसेवक एवं आदिवासी विकास संस्थान, तेजगढ के स्थापक) द्वारा भारतीय विचारधारा (Indian Thought) पर एक मननीय प्रवचन का आयोजन किया गया है ।
रविवार, दिनांक ८/१२/२०२४, सुबह ७ से ८.३०
યૌગિક શ્વસન શિબિર
તા. ૧૪/૧૦/૨૦૧૪ થી તા. ૧૯/૧૦/૨૦૨૪ - (સોમવારથી શનિવાર)
સમય: સવારે ૬.૩૦ થી ૭.૫૦
યોગનિકેતન દ્વારા આયોજિત શાસ્ત્રીય અને આધુનિક શૈલી પર આધારિત ત્રિદિવસીય નૃત્ય શિબિર
દિવસો: તા. ૨૨/૦૭/૨૦૨૪ થી ૨૪/૦૭/૨૦૨૪, સોમવાર થી બુધવાર
સાંજે ૬ થી ૭ (રોજ એક કલાક)
યોગનિકેતન તથા નિસર્ગોપચાર કેન્દ્ર, વિનોબા આશ્રમ વડોદરાના સંયુક્ત ઉપક્રમે ૨૧ જૂન, ૨૦૨૪ના આંતર્રાષ્ટ્રીય યોગદિવસના ઉપલક્ષ્યમાં આયોજીત જાહેર પરિસંવાદ અધ્યાત્મ પથદર્શક ગાંધી
તા. ૧૬/૬/૨૦૨૪ ને રવિવાર, સવારે ૮.૩૦ થી ૧૨.૩૦
आंतर्राष्ट्रीय योगदिन के उपलक्ष्यमें आयोजित सार्वजनिक व्याख्यान और संवाद विषय: भारतीय संस्कृति
वक्ता: डॉ. गणेश देवी (पद्मश्री, साहित्य समीक्षक, आदिवासी संस्क़्रिति के ज्योतिर्धर, स्थापक – आदिवासी अकादमी, तेजगढ, छोटाउदेपुर)
दिनांक: १७/६/२०२४, सोमवार
समय: सुबह ६.३० से ८.००
આંતર્રાષ્ટ્રીય યોગદિવસ ૨૦૨૪ ની ઉજવણી નિમિત્તે યોગનિકેતન દ્વારા આયોજીત વાર્તાલાપ વિષય: “સાધન વિચાર”
વક્તા: ડૉ ઈશાન આચાર્ય
દિનાંક અને સમય: ૨ જૂન ૨૦૨૪ ને રવિવારે સવારે ૭ થી ૮.૩૦
૨૧ જૂન ૨૦૨૪ના આગામી આંતર્રાષ્ટ્રીય યોગદિવસ નિમિત્તે યોગનિકેતન આયોજન કરી રહ્યું છે. અઠવાડિયાના સાત દિવસ સાથે સંકળાયેલા સૂર્યમંડળના સાત ગ્રહો આધારિત એક નવતર સપ્તગ્રહ નમસ્કાર આસનમાળા જેમાં પૃથ્વી પર જીવનવિકાસ માટે ભૂમિકા ભજવનારા સાત મુખ્ય ગ્રહોને આસનો અને સગર્ભ પ્રાણાયામ સહિત વિશેષ ભાવે અંજલિ અર્પવાનો પ્રયાસ રહેશે.
કાર્યક્રમ તારીખ: ૨૩ જૂન અને રવિવાર
સમય: સવારે ૫.૩૦ થી ૭.૩૦
પ્રૅક્ટિસ સત્ર: તા. ૬ જૂન ને ગુરૂવારથી તા. ૨૦ જૂન ગુરૂવાર સુધી દરરોજ સવારે ૫.૫૦ થી ૬.૫૦ અને સાંજે ૬.૦૦ થી ૭.૦૦ ગોઠવવામાં આવેલ છે.
મહિલા આનંદોત્સવ જેમાં મહિલા સ્વાસ્થ્ય માટે ઉપયોગી યૌગિક આસનો, શ્વસનક્રિયાઓ, ધ્યાન ઉપરાંત વિવિધ ક્ષેત્રોના તજ્જ્ઞોના વાર્તાલાપ, મનોરંજક, જ્ઞાનસભર, રચનાત્મક, અભિનય, નૃત્ય અને કલાત્મક પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવશે.
શિબિરનો ગાળો: તા. ૧૩ મે થી તા. ૨૫ મે ૨૦૨૪.
સમય: સાંજે ૫થી ૬ દરરોજ
યોગનિકેતન દ્વારા હાલમાં ચાલી રહેલી યોગશિબિરના ભાગ તરીકે રવિવાર, તા. ૫મી મે, ૨૦૨૪ના રોજ સવારે ૬.૩૦ થી ૭.૩૦ દરમિયાન ભણસાલી ટ્રસ્ટ સંચાલિત
જીવનશૈલી ક્લિનિક, સૂરતના તબીબ, આરોગ્ય લેખક તેમ જ આરોગ્ય શિક્ષક ડૉ. કેતન ઝવેરી દ્વારા સ્વસ્થ જીવનશૈલી વિષય પર વાર્તાલાપ ગોઠવવામાં આવ્યો છે,
સ્મરણાંજલિ કાર્યક્રમ
પ્રાતઃ સ્મરણીય પરમ પૂજ્ય ગુરુજી ડૉક્ટર શ્રી. વિષ્ણુપ્રસાદ આચાર્યશ્રીના ૧૦૨મા પ્રાકટ્ય દિન નિમિત્તે સંગીતમય શ્રદ્ધાસુમન અર્પણ કરવાનો કાર્યક્રમ તારીખ ૧૪ ડિસેમ્બર ૨૦૨૩ અને ગુરૂવારના રોજ, સવારે ૭.૧૦ થી ૭.૫૦ દરમિયાન યોગનિકેતનના મુખ્ય ખંડમાં રાખવામાં આવ્યો છે.
સુગમ સંગીત સંધ્યા યોગનિકેતન સંગીત વિભાગ દ્વારા સંચાલિત ત્રિમાસિક સુગમ સંગીત વર્ગની ૩૩મી બૅચના સાધકો દ્વારા ગીત-સંગીતની મસ્તી અને મનોરંજન સભર પ્રસ્તુતિ દિનાંક ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૩ ને મંગળવાર સમયઃ સાંજે ૭.૩૦ વાગ્યે
International Yoga Day 2023
૨૧ જુન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગનિકેતન દ્વારા આયોજીત વિવિધ કાર્યક્રમો
૧૫૦ યોગ સાધકો દ્વારા ૧૦૮ આસનોના સમન્વયપૂર્વક સામુહિક આસન સાધના
તા.: ૨૦ જૂન,મંગળવાર, સમય: સવારે ૫:૪૫ થી
યોગનિકેતન સંગીત અકાદમીના પ્રાધ્યાપકો શ્રી પ્રદ્યુમ્ન પંડ્યા અને શ્રી મયંક પંડ્યા દ્વારા રાગ યમન રૂપ (સ્વરૂપ) રંગ આધારિત શાસ્ત્રીય સંગીત કાર્યક્રમ
તા.: ૨૫ જૂન,રવિવાર, સમય: સાંજે છ વાગ્યાથી
“માણ-આખ્યાન” - વિષય: આદ્યકવિ શ્રી નરસિંહ મહેતાનો ભક્તિયોગ, પ્રસ્તુતિ: શ્રી મયંક પંડ્યા અને શ્રી પ્રદ્યુમ્ન પંડ્યા
તા.: ૨ જુલાઇ, રવિવાર, સમય: સાંજે છ વાગ્યાથી
યોગનિકેતનની બહારની દિવાલ પર યોગનિકેતનના સાધકો દ્વારા ચિત્રકામ (યોગ અને સંગીત વિષયને લગતા)
તા.: ૧૧ જૂન થી ૧૮ જૂન સુધી
૧૫૦ યોગ સાધકો દ્વારા ૧૦૮ આસનોના સમન્વયપૂર્વક સામુહિક આસન સાધના
તા.: ૨૦ જૂન,મંગળવાર, સમય: સવારે ૫:૪૫ થી
આંતર્રાષ્ટ્રીય યોગદિન નિમિત્તે યોગનિકેતનના શિક્ષક-સાધક ગણ દ્વારા સમૂહમાં સુચિત યોગસાધના
તા.: ૨૧ જૂન,બુધવાર, સમય: સવારે ૫:૪૫ થી ૬:૪૫ સુધી
આંતર્રાષ્ટ્રીય યોગદિન નિમિત્તે યોગનિકેતનના શિક્ષક-સાધક ગણ દ્વારા સમૂહમાં ૧૦૮ ૐ કાર ધ્યાન
તા.: ૨૧ જૂન,બુધવાર, સમય: સવારે ૬:૫૫ થી ૭:૫૦ સુધી
સ્વાધ્યાય વર્તુળ - શ્રીમદ્ ભગવદ્ ગીતાનું જીવનદર્શન - મણકો 1 - 6
સંચાલન: કિરણ શીંગ્લોત - માધ્યમઃ સહચર્ચા
દિવસ: દર રવિવારે - સમય: સવારે 7 થી 8
આંતર્રાષ્ટ્રીય યોગદિવસ ૨૦૨૩ની ઉજવણી નિમિત્તે યોગનિકેતન દ્વારા આયોજીત વાર્તાલાપ
વિષય: જીવનમાં કર્મયોગ - ભક્તિયોગ - જ્ઞાનયોગ - રાજ્યોગનું મહત્ત્વ
વક્તા: સ્વામી અનંતરાનંદજી (રામકૃષ્ણ મિશન – વિવેકાનંદ મૅમોરિયલ, વડોદરા)
તા.: ૧૧ જૂન, રવિવાર,
જાહેર પરિસંવાદ
વિષય: યોગની કાલ, આજ અને આવતી કાલ.
સમય: સવારે ૭ થી ૯.
વક્તાઓ: ડૉ.ઓમપ્રકાશ જુનેજા, ડૉ.કિરણ શીંગ્લોત, ડૉ,ૠતેશ પટેલ
આંતર્રાષ્ટ્રીય યોગદિવસ ૨૦૨૩ની ઉજવણી નિમિત્તે યોગનિકેતન દ્વારા આયોજીત વાર્તાલાપ
વિષય: ધ્યાન વિજ્ઞાન
વક્તા: ડૉ ઈશાન આચાર્ય
દિનાંક અને સમય: 4 જૂન ૨૦૨૩ ને રવિવારે સવારે ૭ થી ૮.૩૦
આંતર્રાષ્ટ્રીય યોગદિવસ ૨૦૨૩ની ઉજવણી નિમિત્તે યોગનિકેતન દ્વારા આયોજીત વાર્તાલાપ
વિષય: વિષાદયોગ
વક્તા: કિરણ ન. શીંગ્લોત
દિનાંક અને સમય: ૨૮ મે ૨૦૨૩ ને રવિવારે સવારે ૭ થી ૮.૩૦
ચર્ચાનો વિષય: માનવ જીવનમાં રોગ અને પીડા અનિવાર્ય છે. દુઃખ અને પીડા વગરનું જીવન અસંભવ છે. દુઃખ સહજ છે, પણ પીડા માનવી પોતાની પસંદગીથી મેળવે છે. દુઃખ અને પીડા જીવનમાં ઉન્નતિ અને આધ્યાત્મિક વિકાસનું કારણ બની શકે છે. જે જીવનની પીડાઓ સાથે યોગ સાધી શકે છે તે જ અર્જન એટલે કે સિદ્ધિનો અધિકારી છે.
Yoganiketan is happy to announce health related programs on upcoming Sundays for next one month as a part of International Yoga day 2023 celebration. The details of first lecture arranged for the same is given below 👇
Subject: Ideal lifestyle and Upanishada
Speaker: From Sampoorn Jivan Foundation, Vadodara
Date: 21 - 05 - 23
Day: Sunday
Time: 7 am to 8.30 am
વિદ્યાર્થી મેધાસંસ્કાર શિબિર
તારીખઃ ૪ મે થી ૨૫ મે ૨૦૨૩ દરરોજ
સમય: સવારે ૭.૦૦ થી ૯.૦૦ (રવિવાર સિવાય)
શિબિરમાં ભાગ લેવાની યોગ્યતાઃ ધોરણ ૯, ૧૦, ૧૧, ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે.
સ્વાસ્થ્યલક્ષી વાર્તાલાપ
વિષય: સ્વસ્થ જીવનશૈલી
વક્તા: ડૉ. કેતન ઝવેરી (ઍમ.ડી., જનરલ મેડિસિન, ફિઝિશિયન, ભણસાલી ટ્રસ્ટ સંચાલિત જીવનશૈલી ક્લિનિક, સુરત તથા આરોગ્ય લેખક)
દિવસ અને સમય: રવિવાર, તા. ૨૩/૪/૨૦૨૩, સવારે ૬.૩૦ થી ૮.૦૦)
નિઃશુલ્ક યૌગિક સ્વાસ્થ્ય શિબિર
યોગ દ્વારા સ્વાસ્થ્યપ્રાપ્તિ માટે આસન, પ્રાણાયામ, યૌગિક ધ્યાન આધારિત બે અઠવાડિયાની
તા. ૧૭/૦૪/૨૦૨૩ થી ૨૯/૦૪/૨૦૨૩ દરમિયાન દરરોજ સવારે ૦૬:૩૦ થી ૦૭:૩૦ દરમિયાન
યોગનિકેતન તથા નિસર્ગોપચાર કેન્દ્ર, વિનોબા આશ્રમ, વડોદરાના સંયુક્ત ઉપક્રમે આયોજીત આરોગ્ય પરિસંવાદ
રોગોત્પત્તિ સિદ્ધાંત (Theory of Causation and Evaluation of Diseases) અંગે વિવિધ ચિકિત્સાપદ્ધતિઓનો દ્રષ્ટિકોણ
વક્તાઓ
Ø આયુર્વેદ – ડૉ. વિરલ દેસાઇ
Ø નિસર્ગોપચાર – ડૉ. ભરત શાહ
Ø હોમિયોપથી – ડૉ. મિહિર પરીખ
Ø ઍલોપથી – ડૉ. કિરણ શીંગ્લોત
Ø પરિસંવાદ સંચાલન – શ્રી. અશોક ભાર્ગવ
પરિસંવાદનો સમય: તા. ૫ ફેબ્રુઆરી ૨૦૨૩ ને રવિવારે સવારે ૭ થી ૯.૩૦
પરિસંવાદનો મુખ્ય હેતુ માનવીને થતા વિવિધ રોગોનાં કારણો અને રોગવિકાસની પ્રક્રિયાઓની અલગ અલગ ચિકિત્સાપદ્ધતિઓના દ્રષ્ટિકોણથી સર્વાંગી સમજણ આપવાનો છે. પરિસંવાદોની શૃંખલામાં આ પહેલી કડી છે. વિવિધ ચિકિત્સાપદ્ધતિઓના સારવાર તેમ જ રોગપ્રબંધને સમજવા માટે આગળ ઉપર વધુ પરિસંવાદો ગોઠવવાનું પણ આયોજન છે.
મહિલા આનંદોત્સવ
જેમાં મહિલા સ્વાસ્થ્ય માટે ઉપયોગી યૌગિક આસનો, શ્વસનક્રિયાઓ, ધ્યાન ઉપરાંત વિવિધ ક્ષેત્રોના તજ્જ્ઞોના વાર્તાલાપ, મનોરંજક, જ્ઞાનસભર, રચનાત્મક, અભિનય, નૃત્ય અને કલાત્મક પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવશે.
શિબિરનો ગાળો: તા. ૨ જાન્યુઆરીથી તા. ૧૦ જાન્યુઆરી ૨૦૨૩
સમય: સાંજે ૪ થી ૫.૩૦ દરરોજ
YOGANIKETAN in collaboration with The Ramkrishna Mission Vivekanand Memorial, Vadodara
Eminent Neuroscientist DR. Usha Vasthare, Ph.D. (Founder of YogaKshema Rehabilitation & Wellness Centre, Bengalore)
Topic: Rewiring Our Brain to the Fullest Potential
Date: 12/11/2022 and Day: Saturday
Time: 7.00 to 8.30 AM
પરંપરાગત યૌગિક પદ્ધતિઓના ઉપયોગ વડે સંપૂર્ણ સ્વાસ્થ્યની પ્રાપ્તિ તથા યોગ દ્વારા પીડામુક્તિ
જેમાં સાંધાઓ, હાડકાં, સ્નાયુઓ, કમર, ગરદન, પગની પીંડીઓ, ખભા વગેરેની પીડાઓમાં સ્નાયુઓની લવચીકતા, ક્ષમતાવૃદ્ધિ, સ્ટ્રેચિંગ અને માનસિક તણાવ મુક્તિની પદ્ધતિઓના ઉપયોગ વડે રાહત મેળવવા માટે
તા. ૩ ઑક્ટોબર ૨૦૨૨ ને સોમવારથી ૧૫ ઑક્ટોબર ૨૦૨૨ ને શનિવાર સુધી સંચાલન કરવામાં આવશે.
શિબિરનો સમયઃ સવારે ૬.૩૦ થી ૭.૪૫ દરરોજ
આ શિબિરો નિઃશુલ્ક રહેશે.
2022 Yoganiketan Events List
Shreemad Bhagvad Geeta Jeevan Darshan Part 03 - Dr. Kiran Shinglot - Oct 16, 2022
Healthy Eating - Common Man's - Ami Patel - Oct., 9th 2022
Pranayam Shibir Part - 1 (For Yoganiketan Teacher only) - Dr. Kiran Shinglot - Sept 25, 2022
Shreemad Bhagvad Geeta Jeevan Darshan Part 02 - Dr. Kiran Shinglot - Sept 18, 2022
Shreemad Bhagvad Geeta Jeevan Darshan Part 01 - Dr. Kiran Shinglot - Aug 21, 2022
Cultural Program by Yoga & Sangeet Academy - Yoga & Sangeet Academy June 21, 2022
Practice of 108 Omkar - Bhikhu Panchal - June 21, 2022
Breadth Watch Practice - Bhikhu Panchal & Daxa Vora - June 20 to 21 2022
Yoganiketan Asana Pravah - Yoganiketan Team - June 19, 2022
Desire, Curiosity & Patanjal Yogadarshan - Dr. Ishan Acharya - June 19, 2022
Practice of Yogic Dharna & Yogic Dhyan - Dr. Kiran Shinglot - June 13 to 18, 2022
Kundalini Yoga - Dr. Kiran Shinglot - June 12, 2022
નિયમિત વર્ગોના સાધકો માટે પ્રાયોગિક શિક્ષણ (Offline & Online) - Every Month